રોજની લવારી
મોડાસા અને આસપાસના લોકો સાથે સીધી વાતચીત, મજેદાર Questions, Street Interviews અને એવી લવારી જે જોઈને હસવું આવી જાય!
🔥 આજની લવારી
તાજા Street Interviews, funny moments અને લોકોના મજેદાર reactions.
આજે રસ્તા પર પૂછ્યો એક એવો સવાલ...
લોકોના જવાબ સાંભળીને અમને પણ હસવું આવી ગયું!
આ સવાલનો જવાબ શું હશે?
Funny Street Question
ભાઈનો જવાબ સાંભળો 😂
Real Reaction
મોડાસામાં આજે શું થયું?
Street Fun
આ જવાબ તો અલગ જ હતો!
Funny Moment
🎤 Street Interviews
રસ્તા પર મળતા લોકો સાથે સીધી વાતચીત અને spontaneous reactions.
“તમારા માટે સૌથી મજેદાર વસ્તુ શું?”
રસ્તા પર મળેલા વ્યક્તિનો unexpected જવાબ.
▶ Interview જુઓ😂 રોજની લવારીના મજેદાર સવાલો
એવા Questions જે સામાન્ય વાતને પણ મજેદાર બનાવી દે.
“તમારા ફોનમાં સૌથી વધારે કયો App ખૂલે છે?”
“એક દિવસ માટે તમે કોઈપણ વ્યક્તિ બની શકો તો?”
“તમારા મિત્રની સૌથી મોટી લવારી શું છે?”
“તમને સૌથી વધારે ગુસ્સો કઈ વાત પર આવે?”
“પૈસા કે પ્રેમ — એક જ પસંદ કરવાનું હોય તો?”
“તમારા જીવનની સૌથી funny ઘટના કઈ?”
▶ YouTube પરની લવારી
Full Videos, Street Interviews, Long Episodes અને મજેદાર Moments.
Modasa Street Interview
Full Episode
લોકોના મજેદાર જવાબો
Full Video
Special Street Episode
Full Video
તમારી પાસે પણ છે કોઈ મજેદાર વાત?
કોઈ funny incident, interesting person, crazy question અથવા એવી કોઈ વાત હોય જે “રોજની લવારી”માં આવવી જોઈએ — અમને મોકલો!
😂 તમારી લવારી મોકલોજોડાયેલા રહો
રોજની લવારી શું છે?
રોજની લવારી એટલે Modasa અને આસપાસના લોકો સાથે થતી મજેદાર અને spontaneous વાતચીત.
રસ્તા પર મળતા સામાન્ય લોકો, મજેદાર Questions, unexpected Answers અને Real Reactions — આ બધું entertainment સાથે રજૂ કરવામાં આવે છે.
અમારો હેતુ simple છે: લોકો સાથે હસવું અને લોકોને હસાવવું.

Follow રોજની લવારી
અમારી નવી લવારી માટે Instagram, Facebook અને YouTube સાથે જોડાયેલા રહો.