
Hardik Chaudhari
Founder – Modasa Smart City
📍 Modasa, Gujarat
મોડાસા અને અરવલ્લીની લોકલ દુનિયાને એક જ digital ecosystem માં જોડતું પ્લેટફોર્મ. News, Reels, Business, Property, Entertainment, Culture, Films અને ઘણું બધું.


મોડાસા અને અરવલ્લીના સમાચાર, અપડેટ્સ અને લોકોની વાતો એક જગ્યાએ.
લોકલ બિઝનેસને રીલ, પોસ્ટ અને વેબસાઈટ દ્વારા વધુ લોકો સુધી પહોંચાડીએ છીએ.
પ્રોફેશનલ રીલ શૂટ, ઇવેન્ટ કવરેજ અને ફિલ્મ પ્રોડક્શન.
લે-વેચ.કોમ પર પ્રોપર્ટી ખરીદ-વેચાણની માહિતી.