MODASA MEDIA • LIVE LOCAL NEWS

MODASA
MEDIA

મોડાસા અને આસપાસના વિસ્તારના સ્થાનિક સમાચાર, મહત્વની ઘટનાઓ, લોકલ સ્ટોરીઝ અને વિશ્વસનીય માહિતી લોકો સુધી પહોંચાડવાનું અમારું પ્લેટફોર્મ.

LOCAL News Focus
24×7 Digital Presence
360° Social Reach
5+ Content Channels
MODASA MEDIA NEWSROOM

Latest News

મોડાસા અને અરવલ્લીની મહત્વની સ્થાનિક ઘટનાઓ અને નવીનતમ અપડેટ્સ.
મોડાસા મીડિયા | અરવલ્લી

નગરપાલિકાની સરકારી ગાડીના કથિત રાજકીય ઉપયોગ અને આશુતોષ રાઠોડ સાથેના કથિત ધમકીભર્યા વર્તન અંગે તપાસની માંગ

મોડાસા નગરપાલિકાની સરકારી ગાડીમાં રાજકીય પક્ષના ઝંડા લગાવવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સરકારી વાહનના…

04 Oct 2026Read Story →
મોડાસા | બસ પોર્ટ

કરોડોના ખર્ચે બનેલા મોડાસા આઈકોનિક બસપોર્ટમાં દોઢ વર્ષની અંદર જ મોટી તિરાડ! અગાઉ ગ્રિલ પણ તૂટી પડી હતી, સવાલો ગંભીર થાય છે !

મોડાસામાં કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આઈકોનિક GSRTC બસપોર્ટને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે.…

04 Oct 2026Read Story →
મોડાસા | માલપુર | અરવલ્લી

માલપુરના મોરડુંગરી પાસે પોલીસ-શંકાસ્પદ શખ્સો વચ્ચે ફાયરિંગ: એકને પગમાં ગોળી, 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

અરવલ્લીના માલપુર તાલુકાના મોરડુંગરી નજીક મધ્યરાત્રિ બાદ પોશડોડાની હેરાફેરીની શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને રોકવાના પ્રયાસ દરમિયાન પોલીસ…

02 Oct 2026Read Story →
INSTAGRAM • FACEBOOK • YOUTUBE

Latest Reels

View Instagram →
MODASA CALENDAR

Events & Upcoming

મોડાસા અને આસપાસની upcoming events અને programs.
EVENT

તમારી Event અહીં promote કરો

Opening, program અથવા special eventને Modasa Media પર જગ્યા આપો.

AVAILABLEContact →
OUR CONTENT

Modasa Media શું લાવે છે?

સ્થાનિક મુદ્દાઓથી લઈને લોકોની વાત સુધી, Modasa Mediaનું focus local audience પર છે.
N

Local News

મોડાસા અને આસપાસના વિસ્તારના મહત્વપૂર્ણ સ્થાનિક સમાચાર અને updates.

R

Ground Reports

સ્થળ પરથી માહિતી, લોકોની વાત અને local ground-level stories.

V

Public Voice

સ્થાનિક લોકોના પ્રશ્નો, વિચારો અને મહત્વના મુદ્દાઓ.

ADVERTISE WITH MODASA MEDIA

Premium Advertising

Local audience સુધી તમારા business અથવા brandને પહોંચાડવા માટે premium digital advertising options.
01

Modasa Smart City — Business Promotion & Creative Services

MODASA SMART CITY BUSINESS NETWORK તમારા બિઝનેસને મોડાસામાં વધુ લોકો સુધી પહોંચાડો Promote •…

View Details →
02

મોડાસા મીડિયા — જિલ્લાના દરેક તાલુકામાં સ્થાનિક સમાચાર અને પ્રચાર માટે અમારું પોતાનું પ્લેટફોર્મ

મોડાસા અને સમગ્ર અરવલ્લી જિલ્લાના દરેક તાલુકાની સ્થાનિક માહિતી, સમાચાર, વ્યવસાય પ્રચાર, ઇવેન્ટ કવરેજ…

View Details →
03

ZR Enterprise | Solar Solutions in Modasa

સોલાર અપનાવો... વીજબિલમાંથી મુક્તિ મેળવો ZR Enterprise, Modasa દ્વારા Residential, Commercial અને Industrial માટે…

View Details →
MODASA MEDIA

News • Promotion • Advertising

News tip મોકલવી હોય, Business Promotion કરાવવું હોય, Advertisement મૂકવી હોય અથવા Modasa Media સાથે collaborate કરવું હોય તો અમારો સંપર્ક કરો.

MODASA MEDIA

Editorial & Information

Modasa Media એ Modasa, Aravalli અને આસપાસના વિસ્તારોના સ્થાનિક સમાચાર, વીડિયો, ફોટોગ્રાફ્સ, ઇન્ટરવ્યૂ અને જાહેર હિતની માહિતી લોકો સુધી પહોંચાડતું ડિજિટલ ન્યૂઝ અને મીડિયા પ્લેટફોર્મ છે.

About Modasa Media

Modasa Media, Modasa Smart Cityની અંદરનું Digital News & Media platform છે. અહીં સ્થાનિક સમાચાર, મહત્વની ઘટનાઓ, Ground Reports, Public Voice, Interviews, Photos, Videos, Reels અને અન્ય digital content પ્રકાશિત કરવામાં આવે છે.

Local News

Modasa અને આસપાસના વિસ્તારના મહત્વપૂર્ણ સ્થાનિક સમાચાર અને અપડેટ્સ.

Ground Reports

સ્થળ પરથી માહિતી, લોકોની વાત અને ground-level stories.

Public Voice

સ્થાનિક લોકોના પ્રશ્નો, વિચારો અને જાહેર હિતના મુદ્દાઓ.

Video & Digital

News videos, reels, interviews, photographs અને digital reports.

Editorial Policy

Modasa Media સમાચાર પ્રકાશિત કરતી વખતે ઉપલબ્ધ માહિતી, સત્તાવાર દસ્તાવેજો, સંબંધિત અધિકારીઓ અથવા સંસ્થાઓના નિવેદનો, સ્થળ પરથી મળતી માહિતી તથા અન્ય ઉપલબ્ધ સ્રોતોની ચકાસણી કરવાનો પ્રયાસ કરે છે.

ફરિયાદ, FIR, પોલીસ કાર્યવાહી અથવા કોઈ વ્યક્તિ/સંસ્થા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને શક્ય હોય ત્યાં સંબંધિત સ્રોતના attribution સાથે રજૂ કરવામાં આવે છે.

Fact Verification

સોશિયલ મીડિયા પોસ્ટ અથવા WhatsApp Forwardને તેની ચકાસણી કર્યા વિના સમાચાર તરીકે રજૂ ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. શક્ય હોય ત્યાં મૂળ અથવા વિશ્વસનીય સ્રોતથી માહિતીની પુષ્ટિ કરવામાં આવે છે.

Important Disclaimer

ફરિયાદ, FIR, પોલીસ તપાસ, ધરપકડ અથવા કોર્ટ કેસ સંબંધિત સમાચાર કોઈ વ્યક્તિને અંતિમ રીતે દોષિત ઠેરવતા નથી, જ્યાં સુધી સક્ષમ કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય ન આપવામાં આવ્યો હોય. વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને શક્ય હોય ત્યાં સંબંધિત સ્રોતના આક્ષેપ તરીકે રજૂ કરવામાં આવે છે.

Correction Policy

પ્રકાશિત સમાચાર અથવા માહિતીમાં તથ્યાત્મક ભૂલ ધ્યાનમાં આવે તો તેની ચકાસણી બાદ જરૂરી correction અથવા update કરવામાં આવશે. મહત્વપૂર્ણ સુધારા માટે શક્ય હોય ત્યાં સમાચારની અંદર correction/update અંગે નોંધ કરવામાં આવી શકે છે.

Photo & Video Policy

Modasa Media દ્વારા પ્રકાશિત ફોટો અને વીડિયો માટે શક્ય હોય ત્યાં મૂળ સ્રોતની ચકાસણી કરવામાં આવે છે. પ્રતિકાત્મક અથવા representative visual હોય તો જરૂરી જગ્યાએ તેની નોંધ કરવામાં આવી શકે છે. AI-generated visualને વાસ્તવિક ઘટનાના મૂળ ફોટોગ્રાફ તરીકે રજૂ કરવામાં આવતો નથી.

Grievance Redressal

Modasa Media પર પ્રકાશિત કોઈ સમાચાર, વીડિયો, ફોટો અથવા અન્ય સામગ્રી અંગે ફરિયાદ હોય તો નીચે આપેલા સત્તાવાર સંપર્ક પર અમારો સંપર્ક કરી શકો છો.

Grievance Officer: Hardik Chaudhari
Designation: Editor / Publisher – Modasa Media
Email: modasamedia@gmail.com
Contact: +91 90991 65911
Location: Modasa, Aravalli, Gujarat, India

Copyright & Content Policy

Modasa Media દ્વારા મૂળરૂપે તૈયાર કરવામાં આવેલા News Reports, Articles, Photographs, Videos, Interviews, Graphics, Scripts અને Reelsનો અનધિકૃત reproduction, republication અથવા commercial use કરવામાં ન આવે.

📩 Send News / Story Tip

Modasa અથવા Aravalli સંબંધિત કોઈ સમાચાર, ફોટો, વીડિયો અથવા માહિતી હોય તો અમને મોકલી શકો છો. માહિતી પ્રકાશિત કરતા પહેલાં editorial review અને verification કરવામાં આવી શકે છે.

Email Modasa MediaWhatsApp
=============== FOOTER ===================================================== -->
Scroll to Top