નવરાત્રીમાં ચણિયાચોળીની ઓનલાઈન ખરીદીમાં સાવધાન, સસ્તા ભાવની લાલચમાં સાયબર સ્કેમથી બચો
નવરાત્રી દરમિયાન સસ્તા ભાવે ચણિયાચોળીની ઓનલાઈન જાહેરાતો દ્વારા થતી છેતરપિંડીથી સાવધાન રહેવા અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મહત્વપૂર્ણ Cyber Crime Awareness…
26 Sep 2026